પાટનગર ગાંધીનગરનો બર્થ ડે ઊજવાયો, 57 વર્ષમાં વિકાસના અનેક નવા સોપાનો સર કર્યા
ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરનો મંગળવારે એટલે કે 2જી ઓગસ્ટના રોજ 57મો જન્મ દિવસ ઊજવવામાં આવ્યો હતો. 57 વર્ષમાં ગાંધીનગરની વસતી અને વિસ્તારમાં ઘણો વધારો થયો છે. હવે તો ગાંધીનગર અને અમદાવાદ ટ્વીનસિટી તરીકે ઓળખવા લાગ્યા છે. શહેરમાં વિકાસના નવા સોપાન સર કરાયા છે. ગિફ્ટસિટી, ફાઈવસ્ટાર હોટલ સાથેનું અત્યાધૂનિક રેલવે સ્ટેશન, મહાત્મા મંદિર, નવું સ્વર્ણમ સંકુલ, […]