ગુજરાતમાં હાઈવે માટે કેન્દ્ર સરકાર 20 હજાર કરોડ આપશે, ગડકરીએ કરી જાહેરાત
કેન્દ્રિય મંત્રી ગડકરી અને CMની ઉપસ્થિતિમાં નેશનલ હાઇવે સંદર્ભે સમીક્ષા બેઠક મળી રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ માર્ગોના નિર્માણ અને રિસર્ફેસીંગમાં નાગરિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે ગાંધીનગરઃ કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા […]


