થરામાં નેશનલ હાઈવેની બિસ્માર હાલત સામે રોડ નહીં ટોલ નહીંના નારા લાગ્યા
થરાદ, 28 ડિસેમ્બર 2025: The dilapidated condition of the National Highway in Thara જિલ્લાના નવરચિત ઓગડ તાલુકાના થરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે અને સર્વિસ રોડની બિસ્માર હાલત તેમજ થરામાં ગટર અને લાઈટની વિકટ સમસ્યાઓ સામે અનેક રજુઆત બાદ કોઈ પગલા ન લેવાતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. વર્ષોથી સર્વિસ રોડ પરના જીવલેણ ખાડાઓને કારણે […]


