અંકલેશ્વરના પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસ હાઈવે સત્તાવાર ખૂલ્લો મુકાયો
અમદાવાદ, 11 જાન્યુઆરી 2026: અમદાવાદથી વડોદરા સુધીનો એક્સપ્રેસ હાઈવે બનેલો છે. જ્યારે વડોદરાથી મંબઈ સુધીનો એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યુ છે. જેમાં અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધી એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થઈ જતા વાહન-વ્યવહાર માટે સત્તાવાર ખૂલ્લો મુકવામાં આવ્યો છે. હાલ એક જ તરફની લેનમાં બન્ને તરફનો વાહનવ્યવહાર શરૂ કરાયો છે. આ એક્સપ્રેસ વે શરૂ […]


