મુંબઈ બોટ દુર્ઘટનામાં PM મોદીએ મૃતકોના પરિવારજનોને સહાયની કરી જાહેરાત
મુંબઈઃ અરબી સમુદ્રમાં કરંજાના ઉરણમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઈના એલિફન્ટા જઈ રહેલી બોટ પલટી જતાં 13 લોકોના મોત થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત, PM Modi એ આ અકસ્માતમાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે. […]