ડીસાના ડાવસ ખાતે 13 એકરમાં બનાવાશે રાજ્યની પ્રથમ હાઈટેક નર્સરી
પાલનપુર, 06 માર્ચ 2026: High-tech nursery will be built on 13 acres રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન અને પ્રેરણાથી ગ્રીન કવર વધારવા અને દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ માટે અનેક નવીન પહેલો કરવામાં આવી રહી છે. મંત્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક […]


