ખેડૂતો પાસેથી સરકાર લઘુત્તમ ટેકાના ભાવે 2425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરશે,
ખેડૂતો તા.1લી જાન્યુઆરી 2025થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે, ખેડુતઓએ પાક વાવણી અંગે તલાટીના સહી સાથે દાખલો, સાથે રાખવા પડશે, ટેકાના ભાવે ખરીદી માટે ખેડુતોને SMSથી જાણ કરાશે ગાંધીનગરઃ ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે અન્વયે રૂ.2425 પ્રતિ […]