જાણો ભારતમાં આવેલું છે દુનિયાનું સૌથી મોટુ આ વટવૃક્ષ, એટલું વિશાળ અને વર્ષો જૂનુ છે કે તમને પણ લાગશે નવાઈ
વિશ્વનું સૌથી મોટૂ વૃક્ષ ભારતમાં આલેવું છે એક વૃક્ષની ચોળાઈ જાણે જંગલ બરાબર છે સામાન્ય રીતે આપણે સૌ કોઈએ સૌથી મોટી નહી, સૌથી ઊંચો પહાડ કે પછી સૌથી મોટી ગુફા વિશે સાંભ્ળયું જ હશે પણ આજે વાત કરીશું વિશઅવના સૌથી મોટા ઝાડ વિશે, જે આપણા દેશ ભારતમાં જ આવેલું છે અને આ ઝાડ છે વટનું […]