ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો) ની સ્ક્રિપ્ટને ઓસ્કાર લાઇબ્રેરીએ તેના કોર કલેક્શનનો ભાગ બનવા માટે આમંત્રણ
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સની લાઇબ્રેરીએ મોનસૂન ફિલ્મ્સ જે લાસ્ટ ફિલ્મ શોના નિર્માતાઓમાંના એક છે અને જુગાડ મોશન પિક્ચર્સ અને રોય કપૂર ફિલ્મ્સને લખ્યું કે તેઓ તેમના કાયમી કોર કલેક્શન માટે લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રિપ્ટની કોપીને મેળવવામાં રસ ધરાવે છે. ઓસ્કાર એકેડેમીની માર્ગરેટ હેરિક લાઇબ્રેરી એ વિશ્વ-પ્રસિદ્ધ, બિન-પ્રસારિત સંદર્ભ અને સંશોધનનો સંગ્રહ છે […]