રાજસ્થાન રોયલ્સ 15286 કરોડ રૂપિયામાં વેચાઈ, આઈપીએલની સૌથી મોંઘી ટીમ બની
નવી દિલ્હી, 25 માર્ચ 2026: રાજસ્થાન રોયલ્સ ટીમ US$1.63 બિલિયનમાં વેચાઈ ગઈ છે. અમેરિકન ઉદ્યોગપતિ કાલ સોમાનીના નેતૃત્વ હેઠળના એક કન્સોર્ટિયમે RR ફ્રેન્ચાઇઝી લગભગ 15,286 કરોડમાં ખરીદી છે. કાલ સોમાનીની પાસે IntraEdge, Academian અને Truyo.AI જેવી કંપનીઓ પણ છે. તેમને અમેરિકન ઉદ્યોગપતિ રોબ વોલ્ટનનું સમર્થન છે, જે પ્રતિષ્ઠિત વોલમાર્ટ પરિવારમાંથી આવે છે. તેમણે રાજસ્થાન રોયલ્સમાં […]


