શરદ પૂનમની રઢિયાળી રાતે ચોટિલાના ડુંગરનો અલૌકિક નજારો જોવા મળ્યો
ચોટિલાઃ શરદ પુનમની અજવાળી રાતનો નજારો કંઈક અનોખો જોવા મળતો હોય છે. ચંદ્રમાના પ્રકાશથી વાતાવરણમાં તેજોમય વાતાવરણની અનુભૂતિ થતી હોય છે., શરદપૂર્ણિમા રાત્રે ચોટીલા ડુંગર પર ચંદ્રની અદભુત રોશનીનો અલૌકિક નજારો જોવા મળ્યો હતો. ચાંમુડાં માતાજીના મંદિર પ્રશાસન દ્વારા પણ સુંદર ડિજિટલ લાઈટ દ્વારા ડુંગરને શણગારવામાં આવ્યો હતો. બીજીબાજુ રાત્રિના સમયે શરદપૂર્ણિમાના ચંદ્રના અલૌકિક નજારાને […]