વાહનમાલિકો તેમના જુના વાહનનો નંબર નવા વાહન પર લગાવી શકશે
વાહન વ્યવહાર વિભાગે શરતો અને નિયમો સાથેની માર્ગદર્શિકા જાહેર કરી જૂના અને નવા વાહનની માલિકી એક વર્ષથી પોતાના નામે હોવું જરૂરી જૂના વાહનનો નંબર નવું વાહન ખરીદતી વખતે લઈ શકાશે અમદાવાદઃ ઘણા વહનચાલકો પોતાની પસંદગીનો આરટીઓ નંબર લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. ત્યારે હવે નવા વાહનો ખરીદનારા પોતાના જુના વાહનોનો નંબર નવા […]