1. Home
  2. Tag "The Taliban"

તાલિબાનનો નવો રંગ, હવે છોકરીઓના ભણતર માટે 21 માર્ચ પછી ખોલી શકે છે દેશની તમામ શાળાઓ

તાલિબાનનો નવો રંગ હવે મહિલાઓના ભણતરને લઈને પ્રત્યે સોફ્ટ થયા છોકરીઓના ભણતર માટે શાળાઓ ખોલી શકે છે દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા જે રીતે લોકો પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે તેને લઈને સમગ્ર દુનિયાના લોકો જાણકાર છે. તાલિબાનના રાજમાં મહિલાઓ પર અનેક પ્રકારના અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા હતા અને તેમને નોકરી અને ભણતરથી દુર કરી […]

અફઘાનિસ્તાનની લથડી રહી છે આર્થિક સ્થિતિ – લોકો ઘરનો સામાન વેચવા થયા મજબૂર

નવી દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાનના આતંકીઓ દ્વારા સત્તાને હાથમાં લઈ લેવામાં આવી તેને જોઈને ઘણા જાણકારોએ પહેલાથી જ આગાહી કરી હતી કે અફ્ઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ વધારે બગડી શકે છે. જાણકારોની આ વાત હવે સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અફ્ઘાનિસ્તાનમાં રહેતા લોકો હવે જીવીત રહેવા માટે પોતાના ઘરનો સામાન વેચી […]

અફઘાનિસ્તાનના ભવિષ્ય પર સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રિય ભૂમિકાને ભારતનો ટેકોઃ એસ. જયશંકર

નવી દિલ્લી: ભારતનાં વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેઝે આંતરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી કે અફઘાનિસ્તાનની મદદ માટે સૌ આગળ આવે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું, કે અફઘાનિસ્તાનમાં ઉભરી રહેલી ગંભીર પરિસ્થિતિ સામે ભારત ભૂતકાળની જેમ જ અફઘાનના […]

અફ્ઘાનિસ્તામાં ભણતરની કફોડી હાલત, જે વિષયમાં ઈસ્લામ વિશે નહીં ભણાવાય, તે વિષય જ નહીં ભણાવાય

દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના કારણે ઘણા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ ફેરફાર એવા છે કે જે અફ્ઘાનિસ્તાન માટે અને અફ્ઘાનિસ્તાનના લોકો માટે પણ યોગ્ય નથી. વાત એવી છે કે તાલિબાનના રાજમાં બનેલા અફ્ઘાનિસ્તાનના ઉચ્ચ શિક્ષણમંત્રી શેખ અબ્દુલ બાકી હક્કાનીએ જણાવ્યું કે તે તમામ વિષયને અભ્યાસમાંથી હટાવી દેવામાં આવશે જે ઈસ્લામની વિરુદ્ધમાં હશે. આ પ્રકારની […]

અફ્ઘાનિસ્તાન સંકટ વચ્ચે પાકિસ્તાનનું તાલિબાન અને હક્કાની નેટર્વકને સમર્થન, અમેરિકા નારાજ

દિલ્હીઃ અફગાનિસ્તાનમાં તાલિબાનને મદદ કરનારા પાકિસ્તાન ઉપર અમેરિકા નારાજ થયું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેનએ માન્યું કે, પાકિસ્તાન તાલિબાન અને હક્કાની નેટવર્કના આતંકવાદીઓને છાવરે છે. પાકિસ્તાને અપઘાનિસ્તાન મુદ્દે વૈશ્વિક સમુદાયની નીતિઓ અનુસાર ચાલવું જોઈએ. અમેરિકાના વિદેશ મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પાકિસ્તાન સામે પ્રતિબંધ લગાવવાની માંગણી ઉઠી છે. તેમણે અમેરિકી સંસદ […]

તાલીબાન સાશનને પગલે 20 વર્ષમાં જે પણ કર્યું તે સમાપ્ત થઈ ગયું: અફઘાનિસ્તાનના શીખ સાંસદ

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં ઘેરાયેલા સંકટ વચ્ચે અહીં ફસાયેલા ભારતીયોને બહાર નીકાળવાની કવાયત ચાલી રહી છે. રવિવારે જ 168 લોકો ભારત પરત ભર્યાં હતા. જેમાં અફઘાનિસ્તાનના શિખ સાંસદ નરેન્દ્રસિંહ ખાલસાનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાં તેમને તથા તેમના સમાજના લોકોનું રેસક્યુ કરવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત સરકાર અને વાયુ સેનાનો આભાર માન્યો હતો. એક વિમાન 168 […]

20 વર્ષ પછી અફ્ઘાનિસ્તાનના બગરામ યુદ્ધ વિસ્તારમાંથી અમેરિકાએ સૈન્ય હટાવ્યું

નવી દિલ્લી: અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજૂતિ મુજબ અમેરિકા પોતાનું સૈન્ય અફ્ઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેશે તેવી સમજૂતિ કરવામાં આવી છે. આ માટે અમેરિકાએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આવા સમયમાં અમેરિકાના સૈન્ય દ્વારા 20 વર્ષ બાદ અફ્ઘાનિસ્તાનના બગરામ યુદ્ધ વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે એટલે કે ત્યાંથી પોતાનું સૈન્ય હટાવી લેવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code