અમદાવાદના ઈસનપુરમાં ટ્રક પસાર થતાં જ મોટો ભૂવો પડ્યો, ટ્રકના ડ્રાઈવર-ક્લીનરને ઈજા
અમદાવાદઃ શહેરમાં હવે તો વગર વરસાદે પણ ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે. ગુરૂવારે ઈસનપુર વિસ્તારમાં ટ્રક પસાર થતી હતી ત્યારે જ રોડ પર મોટો ભૂવો પડતા ટ્રક પલટી ગઈ હતી, જેથી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને ઈજા થઈ હતી. શહેરના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસેથી સિમેન્ટની થેલીઓ ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક […]