સાપુતારામાં મેઘાના આગમન સાથે જ લીલીછમ વનરાજીના સોળે શણગારથી અનોખો નજારો સર્જાયો
નવસારી : દક્ષિણ ગુજરાતમાં મેઘાનું આગમન થઈ ગયું છે. પર્યટક સ્થળ સાપુતારામાં તો વર્ષારાણીના આગમનથી લીલીછમ વનરાજીએ સોળે શણગાર સજ્યો હોય એવો નજારો જોવા મળી રહ્યો છે. સાપુતારાની ગીરીમાળાઓમાંથી ખળખળ વહેતા ઝરણાઓથી આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ કુદરતી સુંદરતાનો અદ્દભુત નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત […]