પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પાણી નવસારીમાં ધૂંસ્યા, લોકોને બહાર નિકળવું બન્યુ મુશ્કેલ
નવસારીઃ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યા છે. જેમાં નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણ નદીના જળસ્તરમાં વધારો થયો છે. પૂર્ણ નદીની સપાટી 23 ફૂટ ભયજનક સપાટી વટાવી જતા નવસારી શહેરના 12 થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર […]