2026ના વર્ષને વેલ કમ કરવા માટે આજે સાંજથી મહાનગરોમાં યૌવન ઝૂંમી ઊઠશે
અમદાવાદ, 31 ડિસેમ્બર 2025: Youth will gather in major cities from this evening to welcome the year 2026 વર્ષ 2025ના વર્ષની વિદાયની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે વર્ષ 2026ના નૂતન વર્ષને આવકારવા માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત મહાનગરોમાં આજે સમી સાંજથી ન્યુ યરની પાર્ટીના આયોજન કરાયા છે. તેમજ અમદાવાદ સહિત શહેરોમાં ખાસ સ્થળોએ […]


