ગુજરાતમાં વીજ કંપનીએ મોટાપાયે વીજ ચોરી ઝડપી લેવા શરૂ કર્યું અભિયાનઃ 13.06 કરોડની ચોરી પકડાઈ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ કંપની દ્વારા વીજ ચોરીને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 339 સ્કવોડે જુલાઇથી ડિસેમ્બરમાં ચારેય ડિસ્કોમ કંપનીના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારના કુલ 6,064 વિજ કનેક્શન તપાસ્યા હતા. જે પૈકી 1,172 કનેક્શનના ચેકિંગમાં રૂ.13.06 કરોડની વિજ ચોરી પકડાઈ હતી. સૌથી વધુ પીજીવીસીએલમાં વીજચોરી પકડાઈ છે. દરમિયાન પોરબંદરમાં […]