સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના રૂપિયા 31 લાખના કોપરના વાયરોની ચોરી કેસમાં આરોપી પકડાયો
સુરત, 12 માર્ચ 2026: Accused arrested in Surat metro project copper wire theft case શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે તસ્કરો મેટ્રો પ્રોજેક્ટના કિંમતી કોપરના વાયરો ઉઠાવી ગયા હતા. ભેસાણ મેટ્રો ડેપોમાં થયેલી રૂ. 31.68 લાખની કોપર કેબલની ચોરીના કેસમાં પોલીસને સફળતા મળી છે. આ ચોરીમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી […]


