કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ફ્લાવર-શોનો પ્રારંભ, G-20 સમિટની થીમ ઉપર આયોજન
અમદાવાદઃ શહેરમાં બે વર્ષ બાદ રિવરફ્ન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘ફ્લાવર શો-2023’ નું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષે અહિં G20 સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પણ કોરોનાના કેસ જે રીતે ચીન, અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા […]


