ભોલેનાથને આ વસ્તુઓથી કરો પ્રસન્ન,ખરાબ કામ જલ્દી થશે દૂર
ભગવાન શિવ એક લોટી પાણીથી પણ પ્રસન્ન થઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે જો ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે તો વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શિવ હંમેશા તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. વ્યક્તિને ગમે તેટલી તકલીફ હોય, ભોલેનાથના શરણમાં જઈને તે બધાથી રાહત […]


