હરિદ્વાર કુંભ : આજે ત્રીજું શાહી સ્નાન,સંતો અને શ્રદ્ધાળુઓ લગાવશે ગંગામાં ડૂબકી
                    હરિદ્વારમાં આજે ત્રીજું શાહી સ્નાન સાધુ-સંતો ગંગામાં લગાવશે ડૂબકી   શ્રદ્ધાળુઓએ માં ગંગાના કર્યા દર્શન   દિલ્હી : હરિદ્વાર કુંભમાં બુધવારે એટલે કે આજે વૈશાખી મેષ સંક્રાંતિના પવિત્ર પ્રસંગે ત્રીજું શાહી સ્નાન યોજાશે. વૈશાખી પર 13 અખાડાના સાધુ-સંતો શાહી સ્નાનમાં ભાગ લેશે. ત્રીજા શાહી સ્નાન પૂર્વે સવારે હર કી પૈડી ખાતે ભવ્ય ગંગા આરતી કરવામાં […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

