1. Home
  2. Tag "Third wave"

જાણો ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેર? શું કહે છે નિષ્ણાંતો

કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાતોએ આપી ચેતવણી ઑક્ટોબર સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે વિશ્વભરના 40 નિષ્ણાતોએ આ અંગે મંતવ્ય આપ્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરે જે રીતે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રકોપ વર્તાવ્યો છે તેને લઇને હવે ત્રીજી લહેરને લઇને પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારના ચીફ સાઇટિંફિક એડવાઇઝ પણ સ્પષ્ટ […]

કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર ખૂબ ઓછી અસર થશે: રિપોર્ટ

કોરોનાની ત્રીજ લહેરની આશંકા વચ્ચે રાહતના સમાચાર કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર વધુ અસર નહીં પડે સંભવિત ત્રીજી લહેર બાળકો પર ગંભીર અસર કરે તેવા કોઇ નક્કર પુરાવા પ્રાપ્ત થયા નથી નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર હવે લગભગ પીક પર છે ત્યારે હવે થોડા જ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર દેશમાં દસ્તક દે તેવી સંભાવના […]

બાળકો માટે જોખમી બનતો કોરોના, આ બે રાજ્યોમાં 90 હજારથી વધારે બાળકો સંક્રમિત

બાળકો માટે જોખમી બની રહ્યો છે કોરોના આ રાજ્યોમાં સંક્રમિત થઈ રહ્યા છે બાળકો 90 હજાર જેટલા બાળકો થયા કોરોનાથી સંક્રમિત હૈદરાબાદ: કોરોનાવાયરસની ત્રીજી લહેર વિશે કોઈ સતાવર રીતે જાહેરાત થઈ નથી, પણ તેના વિશે જાણકારો દ્વારા પહેલાથી જ આશંકા અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે બાળકો ત્રીજી […]

કોરોનાના ત્રીજી લહેર પહેલા આગોતરૂં આયોજનઃ મેડિકલ-પેરામેડિકલ વિદ્યાર્થીને કોવિડની ડ્યૂટી સોંપી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 25 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. ત્યારે સરકારે અગમચેતિ દાખવીને નિયંત્રણોમાં બહુ છૂટછાટ આપી નથી. સાથે કોરોનાની ત્રીજી લહેર આવે તો તેના માટે આગોતરી તૈયીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછતને પહોંચી વળવા મેડિકલ- પેરા મેડિકલ સ્ટૂડન્ટ્સને જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોમાં તાત્કાલિક નિમણૂકની કામગીરી કલેક્ટરો અને મ્યુનિસિપલ […]

કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કેવી રીતે બચાવવા, વાંચો જાણકારોનો અભિપ્રાય

કોરોનાની ત્રીજી લહેરનું જોખમ બાળકો સંક્રમિત થવાની સંભાવના રાજસ્થાન-કર્ણાટકમાં બાળકો વધારે સંક્રમિત દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેર હજુ પણ શાંત પડી નથી. રોજ લાખની સંખ્યામાં તો કેસ આવી જ રહ્યા છે, આવા સમયમાં કોરોનાની ત્રીજી લહેર વિશે લોકોએ જાણવું જોઈએ અને સતર્ક પણ થવું જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને લઈને જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ […]

રાજસ્થાનમાં કોરોનાની ત્રીજી લહેરનો સંકેત, 341 બાળકો પોઝિટિવ

રાજસ્થાનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેરના સંકેત બાળકોમાં જોવા મળ્યા વધારે કેસ રાજ્યમાં 341 બાળકો પોઝિટિવ જયપુર: કોરોનાવાયરસના કેસ ભલે દેશના તમામ રાજ્યોમાં ઘટી રહ્યા હોય, દેશમાં ભલે સ્વસ્થ થનારા વ્યક્તિની સંખ્યા નવા કેસની સરખામણીમાં ડબલ હોય, પણ હજુ પણ કોરોનાવાયરસનું સંક્રમણ શાંત પડ્યુ નથી. કારણ એ છે કે જાણકારો દ્વારા કોરોનાવાયરસની ત્રીજી લહેર વિશે અગાઉથી જાણ […]

કોરોનાના ત્રીજા વેવ સામે સરકારનું ઓગોતરૂ આયોજનઃ 348 આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

અમદાવાદઃ કોરોનાના બીજા વેવમાં સરકાર ઊંઘતી ઝડપાઈ હતી. એટલે હવે કદાચ કોરોનાનો ત્રીજો વેવે આવે તે પહેલા જ સરકારે આગોતરૂં આયોજન શરૂ કર્યુ છે. આ સંદર્ભે સરકારે નિષ્ણાત તબીબો સાથે પણ પરામર્શ કર્યો છે. અને ઊભી થનારી જરૂરિયાતો અગે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજા વેવની આગોતરી તૈયારીના ભાગરૂપે સરકારે રાજ્યના તમામ 348 […]

કોરોનાની હજુ ત્રીજી લહેર પણ આવશે, તૈયારી રાખવી જરૂરી: વિજય રાઘવન

દેશમાં હજુ કોરોનાની ત્રીજી લહેર પણ આવશે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને આપી આ ચેતવણી ત્રીજી લહેરની સામે તૈયારી કરવાની આવશ્યકતા છે નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે હવે ત્રીજી લહેરની પણ દહેશત વર્તાઇ રહી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code