થોળના પક્ષી અભ્યારણ્યમાં પક્ષીઓની વસતિ ગણતરી માટે 32 પક્ષીવિદો કામે લાગ્યા,
અમદાવાદઃ કડી તાલુકામાં આવેલુ થોળ અભ્યારણ્ય પક્ષીવિદો માટે ખૂબ જ જાણીતુ છે. અભ્યારણ્યમાં દેશ-વિદેશથી અનેક પક્ષીઓ આવતા હોય છે. આ વર્ષે આ થોળ પક્ષી અભ્યારણ્યમાં વિદેશથી આવતા પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી રહી છે. પક્ષી ગણતરી માટે અનેક પક્ષીવિદોએ થોળ અભ્યારણ્યમાં મુકામ કર્યો છે. શિયાળાની ઋતુમાં થોળ અભ્યારણમાં મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓ આવ્યા છે. ખાસ થોળ […]