બાડમેર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, તંત્ર દોડતુ થયું
બાડમેર 23મી ડિસેમ્બર 2025 : Bomb threat– રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. કલેક્ટર કચેરીના સત્તાવાર ઈમેલ પર મળેલી આ ધમકી બાદ પોલીસે તાત્કાલિક સમગ્ર પરિસર ખાલી કરાવીને સઘન તપાસ હાથ ધરી હતી. કલેક્ટર પરિસરમાં ત્રણ RDX બોમ્બ પ્લાન્ટ કરાયાની […]


