ભાવનગરના વિદ્યાનગરમાં ડ્રગ્સ લેતા શખસોને ટપારતા મોડી રાતે ત્રણ કાર સળગાવી દીધી
શહેરના વિદ્યાનગરમાં વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી ઠપકો આપનારાને ઢોરમાર માર્યો પોલીસે ત્રણ શખસો સામે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી ભાવનગરઃ શહેરમાં માથાભારે અને અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર ન હોય તેમ ગુંડા તત્વો બેફામ બની રહ્યા છે. શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી અનંત કો.ઓપરેટીવ સોસાયટીમાં પાર્ક કરેલી કાર પાસે ઊબા રહીને ત્રણ જેટલા શખસો રાતના […]