1. Home
  2. Tag "three children drowned"

સાવરકુંડલાના ભેંસણિયા ડેમમાં ત્રણ બાળકો ડૂબ્યાં,બેનાં મોત, એકનો બચાવ

સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યું ત્રણેય બાળકો નહાવા માટે ડેમમાં પડ્યા હતા સાવરકુંડલા હોસ્પિટલમાં પરિવારજનોના રુદનભર્યાં દૃશ્યો સર્જાયાં  અમરેલીઃ  સાવરકુંડલામાં ભેંસણિયા ડેમમાં બે બાળકોના ભેંસાણિયા ડેમમાં ડુબી જતા મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકનો બચાવ થયો હતો. સાવરકુંડલા નજીક આકાશી મેલડી મંદિર પાસે આવેલા ભેંસણિયા ડેમમાં ત્રણ બાળકો નહાવા માટે ભેંસાણિયા ડેમ પર ગયા […]

સુરતમાં સચિન વિસ્તારના તળાવમાં ત્રણ બાળકો ડુબ્યાં, બેના મૃતદેહ મળ્યાં

સુરતઃ શહેરના સચિન  જીઆઈડીસી વિસ્તારના એક તળાવમાં 3 બાળક ડૂબી ગયાં હોવાની જાણ થતાં પોલીસ અને ફાયરના જવાનો દોડી આવ્યા હતા. મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ ન મળતાં આજે સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હતા. તળાવ કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code