ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર 8મી સપ્ટેમ્બરથી યોજાશે
રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરાયુ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી, 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાનું ચોમાસુ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ મળશે. આ ત્રણ દિવસના ટૂંકાગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા […]