નડિયાદમાં લટ્ઠાકાંડ, દેશી દારૂ પીધા બાદ ત્રણના મોતનો પરિવારજનોનો આક્ષેપ
નડિયાદમાં જવાહર વિસ્તારમાં બન્યો બનાવ કથિત લઠ્ઠાકાંડમાં અડધા કલાકમાં ત્રણ વ્યક્તિ મોતને ભેટ્યા પોલીસનો કાફલો હોસ્પિટલ દાડી ગયો નડિયાદઃ શહેરમાં કથિત લઠ્ઠાકાંઠે ત્રણનો ભોગ લીધો છે. શહેરના જવાહરનગર વિસ્તારના ત્રણ જણાંએ દેશી દારૂ ઢીંચ્યા બાદ અડધા કલાકમાં ત્રણેય વ્યક્તિ મોતને ભેટ્યા હોવાનો તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી […]