સુરત શહેરમાં ત્રણ શ્વાનોએ બચકા ભર્યા બાદ સારવાર દરમિયાન બે વર્ષની બાળકીનું મોત
સુરત: શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. અગાઉ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને અનેકવાર રજુઆતો કરવા છતાં મ્યુનિ.નું તંત્ર રખડતા કૂતરાની વસતીને નિયંત્રિત કરવામાં ઉદાસિન રહ્યું છે. તાજેતરમાં શહેરના ખજોદ વિસ્તારમાં ત્રણ જેટલા શ્વાનોએ 2 વર્ષીય બાળકીને બચકાં ભર્યા હતા. જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી. બાળકીના શરીર પર 30થી વધુ શ્વાનોના કરડવાના નિશાન હતા. બાળકીની સિવિલ […]