કાળુપુર બ્રિજ નજીક સેવ બનાવતી ત્રણ ફેકટરીઓમાં લાગેલી આગ 5 કલાકે કાબુમાં આવી
અમદાવાદ, 05 માર્ચ 2026: Fire in three factories manufacturing sev શહેરના કાલુપુર ઓવરબ્રિજ નજીક સરસપુર ઇંટવાડામાં સેવ બનાવવાની ત્રણ ફેક્ટરીઓમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને કોલ કરતા ફાયર બ્રિગેડની ગોમતીપુર, પાંચકુવા અને નરોડા સહિતના ફાયર સ્ટેશનની 16 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી […]


