ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક ભેંસલા ગામ પાસે ઈકોકારે બાઈકને ટક્કર મારતા ત્રણના મોત
અકસ્માતમાં એક બાળક સહિત મહિલાને ગંભીર ઈજા, અકસ્માત બાદ ઈકોકાર રોડ સાઈડ પરથી ઉતરીને ગરનાળામાં ખાબકી, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી મોડાસાઃ ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક આવેલા ભેંશલા ગામ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે એક બાળક અને એક મહિલાને ગંભીર ઇજા […]