રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લગ્નોમાં ભાડે આપવા માટે વધુ ત્રણ પાર્ટી પ્લોટ બનાવાશે
પાર્ટી પ્લોટ્સમાં વિશાળ હોલ, ખુલ્લો લોન એરિયા, પાર્કિંગ સુવિધા ઊભી કરાશે, રાજકોટના શીતલપાર્ક, મોરબી રોડ અને કાલાવડ રોડ પર પાર્ટી પ્લોટ બનાવાશે, લગ્ન પ્રસંગો માટે લોકોને નિયત કરેલા દરે ભાડે અપાશે રાજકોટઃ શહેરમાં રહેતા પરિવારોને દીકરી-દીકરાના લગ્ન કરાવવાનો ખર્ચ રોજબરોજ વધતો જાય છે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી પાર્ટી પ્લોટ્સ કે હોલ ભાડે લેવાનો […]