અમદાવાદ શહેરના વિકાસ માટે વર્લ્ડ બેન્ક રૂપિયા ત્રણ હજાર કરોડની લોન આપશે
અમદાવાદઃ રાજ્યના સૌથી મોટા અને મેટ્રો ગણાતા અમદાવાદ શહેરનો વિકાસ છેલ્લા એક દાયકામાં હરણફાળ ભરી રહ્યો છે. શહેરની વસતી વધવાની સાથે વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના વિકાસ માટે વર્લ્ડ બેન્ક દ્વારા અપાતી લોનમાં અમદાવાદની પ્રથમ પસંદગી થઈ છે. ગુજરાત રેઝિલિયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ મહાનગરને વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ત્રણ હજાર […]