ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા ભાવનગર-બાન્દ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવાશે
પાલિતાણા-બાન્દ્રા વચ્ચે સાપ્તાહિક ટ્રેનને દેનિકમાં તબદીલ કરવા માગ 13મી માર્ચે ભાવનગર-બ્રાંન્દ્રા વચ્ચે ત્રણ ટ્રેન દોડાવાશે કાલે 12મી માર્ચે પાલિતાણા-બ્રાન્દ્રા વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે ભાવનગરઃ ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ભાવનગર-બાન્દ્રા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા.13મી માર્ચના રોજ ભાવનગર-બાંદ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન વહેલી સવારે 4.00 […]