દ્વારકા હાઈવે પર ત્રણ પદયાત્રી મહિલાઓને અડફેટે લઈ મોત નિપજાવનારો ટ્રકચાલક પકડાયો
જોડિયા હાઈવે પર પદયાત્રી મહિલાને કચડીને ટ્રકચાલક નાસી ગયો હતો, પોલીસે ટ્રક સાથે નાસી ગયેલા ડ્રાઈવરને પકડવા આજુબાજુના સીસીટીવી મેળવ્યા હતા ટ્રક સાથે બિહારી ટ્રકચાલકની પોલીસે કરી ધરપકડ જામનગરઃ જિલ્લાના જોડિયા તાલુકામાં થોડા દિવસ પહેલા દ્વારકા પગપાળા જઈ રહેલી મહિલાઓને ટ્રકે અડફેટે લેતા ત્રણ મહિલાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 5 મહિલાઓને ઈજાઓ થઈ […]