પાલિતાણા હાઈવે પર ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈકસવાર ત્રણ યુવાનોના મોત
ગઈ મોડી રાત્રે સોનપરી નજીક અકસ્માતનો બન્યો બનાવ બાઈકસવાર બે યુવાનોના ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત પોલીસે અકસ્માતનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી ભાવનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાલિતાણા હાઈવે પર સોનપરી નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો. રાતના સમયે ટ્રક પાછળ બાઈક […]