સોની વેપારીઓને નકલી સોનું પઘરાવતું ઠગ દંપત્તી વડોદરાથી પકડાયું
વડોદરા, 21 જાન્યુઆરી 2026: નકલી સોનાના દાગીના પર સોનાનો ઢોળ ચડાવીને અસલી સોનું કહીને સોની વેપારીઓને દાગીના વેચીને છેતરપિંડી કરતું બંગાળી દંપત્તીને જુનાગઢ પોલીસે વડોદરાથી ઝડપી લીધુ હતું. આરોપી દંપતી સામે 15 રાજ્યોના 56 શહેરોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું […]


