હવે નહીં રહે જૂની ‘બ્લુ ટિક’,ટ્વિટરને લઈને મસ્કની જાહેરાત
                    જો તમે ટ્વિટરના પહેલા વેરિફાઈડ યુઝર છો અને બ્લુ ટિકનો આનંદ લઈ રહ્યા છો, તો આ ખુશી લાંબો સમય ટકી શકશે નહીં.માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના નવા બોસ એલન મસ્કે સંકેત આપ્યો છે કે લીગસી બ્લુ ટિક, એટલે કે જેમની પ્રોફાઇલ પર પહેલેથી જ બ્લુ ટિક છે, તેમને ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે.મસ્કના આગમન પહેલા, ટ્વિટર સેલિબ્રિટી, […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

