ગુજરાત ભાજપના નેતાને આપ સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું, પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ
અમદાવાદઃ ગુજરાત ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. અને એટલે જ પાર્ટી લાઈન ક્રોસ કરાવામાં કાર્યકર્તાઓથી લઈને નેતાઓ ડરતા હોય છે. ભાજપમાં અશિસ્ત દાખવનારાને સસ્પેન્ડ કરવાના નિર્ણયો પણ ઝડપથી લેવાતા હોય છે. ભાજપના જિલ્લા પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીને આમ આદમી પાર્ટી સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું છે. કિશનસિંહએ પંજાબના સીએમ અને આપ’ના નેતા ભગવંતસિંહ માન […]