દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 628 વાઘના મોત, સરકારે સંસદમાં આંકડા રજૂ કર્યા
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 628 વાઘના મોત થયા છે. જેમાં કુદરતી કારણોસર તેમજ શિકાર દરમિયાન માર્યા ગયેલા વાઘની સંખ્યાનો સમાવેશ થાય છે. સરકારે આ આંકડા રજૂ કર્યા છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના ડેટા અનુસાર, વર્ષ 2019માં દેશમાં 96 વાઘ માર્યા ગયા હતા. આ આંકડો વર્ષ 2020માં 106, વર્ષ 2021માં 127, વર્ષ […]