મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને તિહાર જેલમાં રાખવામાં આવી શકે છે
નવી દિલ્હીઃ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને તિહાર જેલમાં રાખવામાં આવી શકે છે. ગુરુવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, 64 વર્ષીય તહવ્વુર રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. તેમણે કહ્યું કે આતંકવાદીને રાખવા માટે જેલમાં તમામ જરૂરી તૈયારીઓ પહેલાથી જ કરી લેવામાં આવી છે. તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના […]