મા અને મા વાત્સલ્ય કાર્ડ 31મી માર્ચ સુધી, એપ્રિલથી આયુષ્યમાન કાર્ડ ચાલશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મા અને મા વાત્સલ્ય યોજના શરૂ કરી તેનાથી લોકોને આરોગ્ય સેવા મેળવવા માટે મોટો લાભ થયો છે. હવે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ અંતર્ગત દર્દીને રૂા.10 લાખ સુધીની મેડીકલ સહાય મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે વર્ષો પહેલા કાઢવામાં આવેલા […]