1. Home
  2. Tag "Tips and tricks"

હોળીની મસ્તી અને ખુશીઓને ડબલ કરશે આ ટિપ્સ, જાણો કેવી રીતે બનાવશો રંગોના પર્વને ખાસ

હોળીનો તહેવાર મનની ખુશી અને ઉત્સાહનો રંગોથી ભરી દે છે. રંગોના આ તહેવાર હોળી પર લોકો તેમના તમામ દ્વેષો ભૂલી જાય છે અને એકબીજા સાથે ખુશીના રંગો વહેંચે છે. આ દિવસે, લોકો એકબીજાને રંગો લગાવે છે અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લે છે. • ગેમ્સ રંગોના આ તહેવાર પર તમે રંગ રમ્યા પછી ભાઈ-બહેન, મિત્રો […]

ક્રિસમસ ટ્રીને સજાવવા માટે આ સરળ ટીપ્સ અને ટ્રીક્સ ફોલો કરો

ક્રિસમસ પર ક્રિસમસ ટ્રીને સજાવવાની પ્રથા ઘણી જૂની છે.આ દિવસે સાંતાક્લોઝનું મહત્વ ક્રિસમસ ટ્રી જેટલું જ છે.આ તહેવાર ક્રિસમસ ટ્રી વિના અધૂરો છે.જો તમે ક્રિસમસ ટ્રીને સજાવવા માટે કેટલાક શ્રેષ્ઠ વિચારો શોધી રહ્યા છો, તો તમે અહીં આપેલી ટિપ્સની પણ મદદ લઈ શકો છો. પોમ-પોમ – તમે ક્રિસમસ ટ્રીને સજાવવા માટે પોમ-પોમનો ઉપયોગ કરી શકો […]

Gmail માટે આ ટિપ્સ-ટ્રિક્સ અજમાવો અને Gmailને વધુ સરળતાપૂર્વક હેન્ડલ કરો

તમે જીમેઇલ ઇનબોક્સને મેનેજ કરી શકો છો તે માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો તેનાથી જીમેઇલ સરળતાપૂર્વક થશે હેન્ડલ નવી દિલ્હી: અત્યારે જો ઇમેઇલ સેવા માટે સૌથી વધુ વપરાતી કોઇ સર્વિસ હોય તો તે ગૂગલની જીમેઇલ સેવા છે. આજે દરરોજ વિશ્વભરમાં કરોડો ઇમેઇલ ગૂગલ જીમેઇલના માધ્યમથી મોકલવામાં આવે છે. આમ તો તમે જ્યારે જીમેઇલ ખોલશો […]

ઇન્સ્ટાગ્રામ ચેટનો રંગ પણ બદલી શકે છે, આ ટ્રિક્સથી રંગ બદલો

નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ પણ વોટ્સએપ બાદ સૌથી વધુ લોકપ્રિય એપ છે. યૂઝર્સ તેને રીલ્સ બનાવવા, ફોટો અને વીડિયો શેર કરવા, થોટ્સ શેર કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સને સમયાંતરે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સને એન્ડ્રોઇડ ફોન અને iPhone પર ચેટ થીમ અને એકસેન્ટ રંગ બદલવાની પરમિશન આપે […]

ઇનબોક્સમાંથી વણજોઇતા મેઇલની ઝંઝટમાંથી મુક્ત થવા માગો છો? તો આ સરળ ટિપ્સ ફોલો કરો અને ટેન્શન ફ્રી થાઓ

નવી દિલ્હી: આજે જીમેલના જમાનામાં તમારા ઇનબોક્સમાં દરરોજના અનેક ઇમેલ આવતા હોય છે જેમાં સોશિયલ, પ્રમોશનલ, જાહેરાતો સહિતના મેઇલ હોય છે. જેમાંથી ઉપયોગી કરતા વણજોઇતા મેલ વધારે આવતા હોય છે. આ જ કારણોસર યૂઝર્સ મેલ ખોલતા જ વણજોઇતા મેલ જોઇને પરેશાન થઇ જાય છે અને એક રીતે તેને ડિલીટ કરવા માટે વધુ સમયની જરૂર રહે […]

ટિપ્સ: ભૂલથી પણ ના કરશો આ કામ અન્યથા બેંક એકાઉન્ટ થઇ જશે સાફ

નકલી એપ્સની જાળમાં ના ફસાતા અન્યથા તમારું એકાઉન્ટ થઇ જશે સાફ આ રીતે સાયબર ફ્રોડથી બચો નવી દિલ્હી: આજે લગભગ પ્રત્યેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય છે. તે મોટા ભાગના કામકાજો સ્માર્ટફોનથી જ કરવાનું હવે પસંદ કરે છે. હવે ધીરે ધીરે ડિજીટલ બેન્કિંગ પણ સતત વધી રહ્યું છે. લોકો હવે બેંકના ધક્કા ખાવાને બદલે માત્ર ડિજીટલ […]

હેકર્સથી તમારા સ્માર્ટફોનને રાખવો છે સુરક્ષિત? તો આજે જ આ ટ્રિક્સ ફોલો કરો

સ્માર્ટફોનને હેકિંગથી બચાવવો છે? તો અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો તેનાથી તમારો ફોન હેકિંગથી બચી શકે છે નવી દિલ્હી: આજે દરેક પાસે સ્માર્ટફોન્સ હોય છે અને સ્માર્ટફોન જીવનનું અભિન્ન અંગ બની ગયુ છે. આજે મોટા ભાગના દરેક કામ માટે સ્માર્ટફોન્સનો વપરાશ થાય છે. આજે દરેક કામ સ્માર્ટફોન્સના માધ્યમથી જ થાય છે. ઑનલાઇન શોપિંગ, પૈસા ટ્રાન્સફર […]

આ રીતે તમારા ફોનને ઓવરહીટ થતા બચાવો, ફોલો કરો આ ટિપ્સ

સ્માર્ટફોન થાય છે ઓવરહીટ આ રીતે ફોન થાય છે ઓવરહીટ આ ટ્રિક્સથી સ્માર્ટફોનને ઓવરહીટ થતા બચાવો નવી દિલ્હી: આજના સમયમાં કોલથી માંડીને, મેઇલ કરવા, ઇન્ટરનેટ વપરાશ અને ડિજીટલ ચૂકવણી સહિતના કામકાજ માટે આપણે સ્માર્ટફોન પર નિર્ભર રહીએ છીએ. રોજિંદા જીવનમાં પણ સ્માર્ટફોનનો મોટા ભાગના કામકાજ માટે ઉપયોગ થતો હોય છે. સ્માર્ટફોનના વારંવાર વપરાશને કારણે સ્માર્ટફોન […]

વોટ્સએપ પર ઑનલાઇન આવ્યા વગર પણ આ રીતે કરી શકો છો ચેટ, આ ટિપ્સ ફોલો કરો

નવી દિલ્હી: વિશ્વની સૌથી લોકપ્રિય ચેટ એપ તરીકે વોટ્સએપ પ્રખ્યાત છે. ચેટથી માંડીને વીડિયો કે વોઇસ કોલ કે પછી ડોક્યુમેન્ટ્સ મોકલવા સુધીના દરેક કામ માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. વોટ્સએપ વગર આજે જીવનની કદાચ કલ્પના કરવી પણ અઘરી છે. વોટ્સએપમાં કેટલાક એવા ફીચર્સ છે જેનાથી યૂઝર્સ અજાણ હોય છે. આજે અમે તમને આવા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code