શું ભારે ઈયરિંગ્સ પહેરવાના કારણે તમારા કાનના છિદ્દોનો વિસ્તાર વધી ગયો છે,તો તેને પુરવા માટે જોઈલો તેના ઉપાય
મોટા ઈયરિંગ્સ પહેરવાથી છિદ્રો મોટા થાય છે ઘરેલું ઉપાયથી આ છિદ્રોને પુરી શકો છો આજના સમયમાં દરેક સ્ત્રીઓ કે યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને આ માટે તે સારા પરિધાનથી લઈને અવનવા ધરેણાઓ પહેરતી હોય છે, આ ઘરેણાઓ એટલા હેવી હોય છે કે તેના કાનના ઈયરિંગ્સના વજનથી એક સમયે કાનના છિદ્દો મોટા […]


