1. Home
  2. Tag "Tips"

વરસાદ પડે તો પણ તમારી સ્ટાઈલ બગડશે નહી,બસ ફોલો કરો આ ટિપ્સ

વરસાદમાં ફોલો કરો આ ટિપ્સ સ્ટાઈલ અને ફેશન બગડશે નહી કપડાની સ્ટાઈલ પણ કરશે ઈમ્પ્રેસ વરસાદની ઋતુમાં જો સૌથી વધુ કોઈ વસ્તુની ચિંતા હોય તો તે છે સ્ટાઈલ અને ફેશનની. કારણ છે કે વરસાદમાં કપડાના મેલા થવાની સંભાવના વધારે રહેલી હોય છે. વરસાદની ઋતુમાં એવા કપડાં પસંદ કરવા જોઈએ કે જો તમે પહેરીને ભીના થઈ […]

મહિલાઓએ સશક્ત દેખાવા માટે પેન્ટ પહેરવાની જરૂર નથી, આ ફેશન ટીપ્સ અપનાવી શકો છો

મહિલાઓએ પોતાની તાકાત સાબિત કરવા માટે પુરુષોની જેમ કપડા પહેરવાની જરૂર નહીં હોવાનું જાણીતી ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મહિલાઓ એક જ સમયે ખુબસુરત અને શક્તિશાળી લાગી શકે છે, કારણ કે શક્તિ અંદર હોય છે. ડ્રેસ એ જ પહેલો જે કમ્ફર્ટેબલ હોય અને આપની પર્સનાલિટીને શોભે. જરૂરી નથી કે, પેન્ટ-શર્ટ પહેરીને જ […]

તમારું વોટ્સએપ ડીપી કોણ ચોરીછૂપેથી જોઇ રહ્યું છે, આ ટ્રિક્સથી કરો ચેક

વોટ્સએપ પર તમારું ડીપી કોણ જોઇ રહ્યુ છે આ રીતે તમે ચેક કરી શકો છો તે માટે તમારે એક એપ ડાઉનલોડ કરવાની રહેશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય એપ હોય તો તે છે વોટ્સએપ. આજે વોટ્સએપ લોકોના જીવનનું અનિવાર્ય પાસુ બની ગયું છે. વોટ્સએપમાં ખાસ કરીને ડિસપ્લે પિક્ચર એટલે કે, ડીપી હરહંમેશ ચર્ચામાં રહેતું […]

આકર્ષક લૂક માટે યુવાનોએ અપનાવવી જોઈએ આ ટીપ્સ

દિલ્હીઃ એક સમય હતો જ્યારે ફેશનના મામલે યુવતીઓ વધારે ક્રેઝી મનાતી હતી. જો કે, ફેશન ગેમમાં મહિલાઓની સાથે હવે પુરુષો પણ ઘણા આગળ નીકળી ગયા છે. ફેશન મામલે હવે પુરુષો પણ પાછળ નથી. જો કે, પુરુષો હજુ પણ મહિલાઓની જેમ સ્ટાઈલને લઈને વધારે જાગૃત નથી. પુરુષોનું ધ્યાન માત્ર કપડાની બ્રાન્ડ ઉપર જ હોય છે. આ […]

ચોમાસામાં બાળકોને બીમાર થવાથી બચાવો, અપનાવો માત્ર આ સરળ ટિપ્સ

ચોમાસામાં બાળકોના બીમાર થવાથી બચાવો અપનાવો આટલી સરળ ટિપ્સ વરસાદના સમયમાં મચ્છરજન્ય રોગથી બચવું જરૂરી ચોમાસાની ઋતુ આવે ને તેની સાથે જ મચ્છરજન્ય બીમારીની શરૂઆત થઈ જતી હોય છે. આવા સમયમાં યુવાનો તો બીમાર થયા પછી બચી શકે છે કોઈ મોટી સમસ્યા થતી નથી પરંતુ બાળકોને આ બીમારીથી બચાવવા ખુબ જરૂરી છે. તો બાળકોને આ […]

ચહેરાને ચમકતો રાખવા અપનાવો આ ટીપ્સ, થશે ફાયદો

સુંદર ચહેરો દેખાય તેવુ દરેકની ઈચ્છા હોય છે. ત્યારે ચહેરાને ચમકતો રાખવા માટે અપનાવો નીચેની બ્યુટી ટીપ્સ, નિયમિત ઉપયોગ કરવાથી ચહેરા ઉપરના દાગ દૂર થશે અને ચહેરો વધારે આકર્ષિત લાગશે. ચહેરાની સફાઈ માટે ક્યારેક-ક્યારે કાચી ડુંગળી ખાવી જોઈએ. આવું કરવાથી ચહેરા ઉપર દાગ-ધબ્બા ધીમે-ધીમે ઓછા થશે  ફ્રેશ દેખાવા માટે આંખોને આરામ આવતો ખુબ જરૂરી છે. […]

તમારા ફેસબૂક એકાઉન્ટને હેક થતા આ રીતે બચાવો, ફોલો કરો આ ટિપ્સ

ફેસબૂક એકાઉન્ટ હેકિંગના કિસ્સા વધ્યા આ રીતે તમારા એકાઉન્ટથી હેકિંગથી બચાવો અહીંય આપેલી ટિપ્સ ફોલો કરો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય એવા ફેસબૂકમાં હેકિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણા લોકોના ફેસબૂક એકાઉન્ટ્સ હેક થઇ રહ્યાં છે અને તેમના નામે પૈસા માંગવામાં આવી રહ્યા છે. અહીંયા સૌથી દંગ કરી નાંખે એ વાત એ છે કે […]

ચોમાસામાં ઓયલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ટીપ્સ

 ચોમાસામાં આ રીતે રાખો ત્વચાની સંભાળ ઓયલી સ્કિનથી મેળવવો છૂટકારો અપનાવો આ ટીપ્સ ચહેરો લાગશે ગ્લોઇંગ અને હેલ્ધી વરસાદની ઋતુમાં ત્વચાને વિશેષ સંભાળની જરૂર હોય છે. આ દરમિયાન રેડનેસ, ખંજવાળ અને પિમ્પલ્સ થઇ જતા હોય છે. જો તમારી ત્વચા ઓયલી હોય તો ત્વચાની સમસ્યાઓ વધી જાય છે. એટલા માટે જરૂરી છે કે,આ સમય ખાસ સ્કિન […]

મોટરકારની એવરેજ વધારવી હોય તો અપવાનો આ ટીપ્સ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યાં છે. અનેક રાજ્યોમાં પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર થયો છે. ત્યારે પેટ્રોલ-ડિઝલ કાર માલિકો ભાવ વધારાને પગલે ચિંતામાં મુકાયાં છે. તેમજ માઈલેજમાં વધારો થાય તેવા પ્રયાસો કરી રહ્યાં છે. જો કે, કારના માઈલેજમાં ટાયર સહિત અન્ય પાર્ટસનું વિશેષ મહત્વ છે. ટાયરની યોગ્ય જાળવણીથી […]

તમારા સ્માર્ટફોનનો હેડફોન જેક બગડી ગયો છે? તો આ રીતે જ ઘરે તેને ઠીક કરો

ઘણીવાર સ્માર્ટફોનમાં જેક બરાબર કામ કરતું નથી તેના માટે તમે ઘરે જ કેટલીક ટિપ્સથી તેને સરખું કરી શકો છો તેના માટે અહીંયા આપેલી ટિપ્સ વાંચો નવી દિલ્હી: સાંપ્રત સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનું એક મહત્વનું અંગ કે સાધન બની ગયું છે. કમ્યુનિકેશનના માધ્યમ ઉપરાંત મનોરંજનથી લઇને બેન્કિંગ સેવાઓ કે પછી રમત રમવા સહિતની પ્રવૃત્તિઓ આપણે સ્માર્ટફોનથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code