ઉનાળામાં ગાડીના ટાયર કેમ ફાટે છે? જાણીનો ચોંકી જશો
કોઈપણ વાહનને યોગ્ય રીતે ચલાવવા માટે, તેના ટાયર સારી સ્થિતિમાં હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટાયરમાં હવાનું દબાણ ઓછું હોય અથવા પંચર થઈ ગયું હોય તો વાહનો ચાલી શકતા નથી. પરંતુ જો તમે તેને જોરથી ચલાવવાનો પ્રયાસ કરશો તો ટાયર ખરાબ થવાની પૂરી શક્યતા છે. જો ઉનાળાની ઋતુ હોય તો કારના ટાયરની કાળજી લેવી […]