તિરૂપતિના દર્શનાર્થીઓ સાથે છેતરપિંડી! જાણો પ્રસાદના ઘીમાં ભેળસેળનો ગોરખધંધો કેવી રીતે ચાલતો હતો?
ઉત્તરાખંડની ડેરીએ પાંચ વર્ષ સુધી 68 લાખ કિલો નકલી ઘી સપ્લાય કર્યું સીબીઆઈ તપાસમાં થયો આઘાતજનક ખુલાસો જે ડેરી એક ટીપું દૂધનું ઉત્પાદન નહોતી કરતી તેણે પાંચ વર્ષ સુધી ઘી સપ્લાય કર્યું તિરુપતિઃ કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આજે સૌથી આઘાતજનક સમાચાર આવ્યા છે. તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા દર્શનાર્થીઓને જે લાડુનો પ્રસાદ આપવામાં આવતો હતો તેમાં તદ્દન […]


