ઉત્તર કોરિયા અને ચીનના વિદેશ પ્રધાનો દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા
નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: ઉત્તર કોરિયા અને ચીનના વિદેશ પ્રધાનો દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને બંને દેશો વચ્ચે આદાનપ્રદાન વધારવા સંમત થયા છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ પ્યોંગયાંગની મુલાકાત લીધી હતી, જે સાત વર્ષમાં ઉત્તર કોરિયાની તેમની પહેલી યાત્રા હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન ચો સોન સાથે વાતચીત […]


