ગુજરાત સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવા કરોડો રૂપિયાનો ખર્ચ છતાંયે દેશમાં 7માં ક્રમે
દેશમાં 53 લાખ વિદેશી પ્રવાસીઓ નોંધાયા ગુજરાતની 1.75 લાખ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી જોકે અગાઉના વર્ષો કરતા વિદેશી પ્રવાસીઓમાં વધારો અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. છતાયે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં સાતમા ક્રમે છે. […]